Tuesday, March 10, 2026

ટંકારા બાર એસોસિએશન માં પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા સેક્રેટરી ની બિન હરીફ વરણી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા બાર એસોસીયનમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા સેકેટરી ની બિન હરીફ વરણી જેમા પ્રમુખ પદે યુવા વકીલ પિયુષ ડી ભટાસણા ( એડવોકેટ) તથા ઉપપ્રમુખ પદે મુકેશભાઇ વી બારૈયા ( એડવોકેટ) તથા સેકેટરી તરીકે આર જી ભાગ્યા ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી તેમજ વકીલોને કોઈપણ જાતની મુશ્કેલીઓનું નિવારણ કરવાની બાહેધરી યુવા પ્રમુખ વકીલ શ્રી પિયુષ ભટાસણા એડવોકેટ તથા ઉપપ્રમુખ મુકેશ બારીયા એ આપેલ છે

Related Articles

Total Website visit

1,595,222

TRENDING NOW