Sunday, June 7, 2026

ટંકારા ના વિરપર ગામે સ્મશાનમાં “ઓમ પ્રાર્થના હોલ” ના દાતા શ્રી અને સેવા આપનાર વ્યક્તિ નું સન્માન કાર્યક્રમ ..

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ના વિરપર ગામે સ્મશાનમાં “ઓમ પ્રાર્થના હોલ” ના દાતા શ્રી અને સેવા આપનાર વ્યક્તિ નું સન્માન કાર્યક્રમ ..

ટંકારા તાલુકાના વિરપર ગામે દાતાઓ દ્વારા પ્રાથના હોલ બનાવી આપ્યો હોઈ ત્યારે તેમનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રાથના હોલને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધૂન ભજન પણ ગૌશાળા મંડળ દ્વારા રાખેલ. હોલ ના ૫૫૫૫૫૫ ની રકમ ના દાતા સુભાષ રાઘવજી બાવરવા નું સન્માન સરપંચ મહેશભાઈ દ્વારા કરવામાં આવેલ. બીજા દાતા મહેન્દ્ર ટપુ ભાઈ લીખિયા નું સન્માન વલમજી ભાઈ રાજપરા દ્વારા કરવામાં આવેલ (૫૫૫૫૫૫). ત્રીજા દાતા કેશવજી પરસોતમ કોરિંગા નું સન્માન હરેશ બાબુલાલ મુંદડીયા દ્વારા કરવામાં આવેલ. આના શિવાય ના વિવિધ રીતે ઉપયોગી બનેલ ધનજી ચતુર લિખીયા, ભીખા જાગાભાઈ મુંદડીયા, કમલેશ પ્રભુ કાસુન્દ્રા નું સન્માન ગ્રામ પંચાયત ના સભ્યો મયુર પ્રભુભાઈ બાવરાવા મેહુલ શિવલાલ લીખિયાં હર્ષદ વજાભાઈ ભુભરીયા દ્વારા કરેલ કાર્યક્ર્મ ને સફળ બનાવવા સાવન ધનજી ભાઈ બાવરવા મનસુખ બચું ભાઈ રાજપરા એ જહેમત ઉઠાવી હતી સમગ્ર ગામ લોકોએ હાજરી આપેલ હતી

Related Articles

Total Website visit

1,607,786

TRENDING NOW