Sunday, June 7, 2026

ટંકારા તાલુકા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું ટંકારા તાલુકા ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે તાજેતર સરકાર દ્વારા કિડની ના દર્દી તાલુકા મથક પર જ ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું જેથી ટંકારા તાલુકાના દર્દી ને હવે મોરબી કે રાજકોટ જવાની જરૂર નથી પડે આ ડાયાલિસિસ સેન્ટર દર્દી ને આશીર્વાદ રૂપ સાબિત થશે ટંકારા તાલુકાના દર્દી હોય તેને સ્થાનિક જગ્યાએ જ થાય સારી સુવિધા મળી રહેશે

. આ તકે ટંકારા તાલુકાના આગેવાનો પ્રભુભાઈ કામરીયા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા હાજર નિલેશભાઈ પટેલ રસિકભાઈ દુબરિયા હાજર રહ્યા હતા

Related Articles

Total Website visit

1,607,817

TRENDING NOW