Tuesday, May 6, 2025

ટંકારાના લજાઈ ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતી સારવારમાં

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના લજાઈ ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતી સારવારમાં

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે યુવતી ગળેફાંસો ખાઈ જતાં હાલ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ નીશાબેન પરસોતમભાઇ ચાવડા ઉ.વ- ૧૯ રહે- લજાઇ વાળીએ તા ૨૭-૦૧-૨૦૨૩ ના રોજ અગ્યારેક વાગ્યાના સમયે કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે દુપટા વડે ગળે ફાસો ખાતા જતાં બેભાન હાલતમા સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW