Saturday, June 20, 2026

ટંકારાના નાનારામપરા ગામે નદીના કાંઠે જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના નાનારામપરા ગામે નદીના કાંઠે જુગાર રમતા ત્રણ ઝડપાયા.

ટંકારા તાલુકાના નાનારામપરા ગામે નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાનારામપરા ગામે નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા આરોપી હાસમભાઇ દાઉદભાઇ સોઢા ઉ.વ.૫૦ રહે. હાલ મોરબી લાતી પ્લોટ શેરી નંબર-૪ ભવાની બેકરી ની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે. નસીતપર તા.ટંકારા, રમેશભાઇ નથુભાઇ ભાંભી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે. નસીતપર તા.ટંકારા, હાસમભાઇ કાસમભાઇ શેખ ઉ.વ.૪૩ ધંધો મજુરી રહે. મોરબી પંચાસર રોડ પેટ્રોલપંપની બાજુમાં ચકકી પાસે મુળ રહે. હળવદ મોચી બજાર ખત્રીવાડ તા.હળવદ વાળાને રોકડ રકમ રૂ.૩૧૧૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,810

TRENDING NOW