Sunday, June 21, 2026

જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

Advertisement
Advertisement
Advertisement

જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલે સુરક્ષા જવાનો પરેડનું નિરિક્ષણ કર્યું હતું, ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. દેશભક્તિસભર વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

Related Articles

Total Website visit

1,608,896

TRENDING NOW