Saturday, June 20, 2026

જુના દેવડીયા ગામે ઝેરી દવા ગટગટાવી જતા યુવાનનું મોત.

Advertisement
Advertisement
Advertisement

જુના દેવડીયા ગામે ઝેરી દવા ગટગટાવી જતા યુવાનનું મોત.

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હોય ત્યારે તેનું મોત નીપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ના વાડી વિસ્તારમાં રહેતા દલાભાઇ બસીરભાઇ નાયક ઉ.વ-૨૦ વાળા ગત તા.૦૪-૦૭-૨૦૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં આંદરણા તરફ જતા રસ્તામાં ઝેરી દવા પી જતા ૧૦૮ માં સારવારમાં સાંજના મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,756

TRENDING NOW