Monday, June 22, 2026

જાંબુડીયા નજીક આવેલ હોટેલ પાસેથી ટ્રક ડ્રાઈવરે દારૂની બોટલ સાથે પકડી પાડયો.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા નજીક આવેલ હોટેલ પાસેથી ટ્રક ડ્રાઈવરે દારૂની બોટલ સાથે પકડી પાડયો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગત રાત્રીના જાંબુડિયા નજીક જીલાની હોટલ પાસેથી સિયારામ પાંચારામ ચૌધરી રહે. બડગાવ, રાજસ્થાન નામના ટ્રક ડ્રાઇવરને રોયલ સ્ટગ બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,063

TRENDING NOW