Thursday, March 12, 2026

જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા માળિયા મીયાણા તાલુકા ના અધ્યક્ષ હરદેવ કાનગડ

Advertisement
Advertisement
Advertisement

જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા માળિયા મીયાણા તાલુકા ના અધ્યક્ષ હરદેવ કાનગડ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા ના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા ના ઉપાધ્યક્ષ આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ સહ કન્વીનર મોરબી જિલ્લા ના શ્રી હરદેવભાઈ કાનગડ જાજાસર શાળા મા ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક તેમજ સામાજિક કાર્યકર્તા કાનગડ સાહેબ ના જન્મ દિવસ નિમિત્ત જાજાસર શાળા ના બાળકો ને શક્તિ માતાજી ના મંદિર પ્રવાસ કરાવી ને બટુક ભોજન કરાવી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી સમાજ ને ઉતમ ઉદાહરણ પૂરું કરેલ છે બહોળી મિત્રો સર્કલ ધરાવતા લોકચાહના ધરાવનાર શિક્ષક મિત્રો દ્વારા અને સ્નેહીજનો દ્વારા જન્મ દિવસ ની શુભકામના આપવામાં આવી સેવાકીય પ્રવૃતિઓ સદા કરતા રહે તેવી શુભેચ્છા ની ઢગલાબંધ શુભકામના સોશ્યલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW