Saturday, March 7, 2026

જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તા પ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તા પ્રેમી ઝડપાયા

આ આઠેય આરોપીઓને ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હતા તે દરમ્યાન મોરબી સિટી. બી ડિવિ. પોલીસ દ્વારા રેડ કરતા આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે

(૧) નિતાઇ હરીપ્રસાદ ઉપાધ્યાય જાતે-બ્રાહ્મણ ઉ.વ-૩૫ ધંધો-ગેરેજ રહે-મોરબી-૨ ઘ ફર્ન હોટલ પાસે જનકપુરી સો.સા શેરીનં-૧ મુળ રહે-ફતેપુર તા.કડછના જી.પ્રયાગરાજ યુ.પી. (૨) શશીકાંત રમેશભાઇ પાંડે જાતે-બ્રાહ્મણ ઉ.વ-૨૮ ધંધો-પ્રા.નોકરી રહે-મોરબી-૨ ઘ ફર્ન હોટલ પાસે જનકપુરી સો.સા શેરીનં-૧ મુળ રહે-રૂધવલી તા.જી.બસ્તી યુ.પી. (૩) આશુતોષ અશોકભાઇ ઉપાધ્યાય જાતે-બ્રાહ્મણ ઉ.વ-૩૦ ધંધો-ગેરેજ રહે-મોરબી-૨ ઘ ફર્ન હોટલ પાસે જનકપુરી સો.સા શેરીનં-૧ (૪) પ્રવિનકુમાર ગણેશશંકર શુક્લા જાતે બ્રાહમણ ઉ વ-૨૭ ધંધો.ગેરેજ જાબુડીયા રહે.જનક્પુરી સોસાયટી બ્લોક નં-૧ મોરબી-૨ (૫) બલરાજ રોસનલાલ યાદવ આહીર ઉ વ-૨૨ ધંધો.ગેરેજ રહે.જનકપુરી બ્લોક નં-૧ મોરબી-૨ મુળ રહે-ફતેપુર તા.કડછના જી.પ્રયાગરાજ યુ.પી. (૬) રજનીશ રાજકરણ ત્રીવેદી જાતે બ્રાહમણ ઉ વ-૨૫ ધંધો.ગેરેજ જાબુડીયા રહે.જનકપુરી બ્લોક નં-૬ મોરબી-૨ મુળ અમેઠી તહેશીલ ગોરીગંજ યુ.પી (૭) શનીભાઇ મનસુખભાઇ નારણીયા જાતે પ્રજાપતી ઉ વ-૨૭ ધંધો.વાઇરીંગ રહે.મકનસર ગોકુલ નગર તા જી મોરબી (૮) વિજયભાઇ રમેશભાઇ નારણીયા જાતે પ્રજાપતી ઉ વ-૨૭ ધંધો.મજુરી રહે.થાંન સરવોદય સોસાયટી જીલ્લો સુરેન્દ્રનગર

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW