Sunday, June 21, 2026

ચેખલા રાણી પ્રાથમિક શાળા ગાંધીનગર ખાતે 75 માં સ્વાતંત્ર દિનની ઉજવણી.

Advertisement
Advertisement
Advertisement

ચેખલા રાણી પ્રાથમિક શાળા ગાંધીનગર ખાતે 75 માં સ્વાતંત્ર દિનની ઉજવણી.

75 માં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ચેખલા રાણી પ્રાથમિક શાળા. તાલુકો. જીલ્લો ગાંધીનગરમાં સરપંચ શ્રી કોકીલાબેન ઘનશ્યામસિંહ ઝાલા તથા ચિલ્ડ્રન યુનિવર્સિટી ના ડાયરેક્ટર શ્રી પવાર રણજીતસિંહ ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો તેમાં શાળાના બાળકો દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા નિરમા યુનિવર્સિટીના બાળકો દ્વારા પાણી બચાવો જીવન બચાવો વિષય અંતર્ગત નાટક રજૂ કરવામાં આવ્યું આ પ્રસંગે વિશેષ અતિથિ ગામના દાતાશ્રી ઝાલા ઘનશ્યામસિંહ જીવુભા દ્વારા બાળકોને પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું.

Related Articles

Total Website visit

1,608,923

TRENDING NOW