Monday, May 19, 2025

ચારણ મહાત્મા ઈસરદાસજીના ૧૫મી પેઢીના વારસદારોનું કચ્છ મધ્યે સન્માન કરવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

ચારણ મહાત્મા ઈશરદાસજી બારહટ ની પ્રથમ સાહિત્યિક કર્મભૂમિ કેરાકોટ-કચ્છ-ભુજ મધ્યે આજે ૪૧૬ વર્ષે (સં.૧૬૬૨ થી સં.૨૦૮૦) પુ.ઈશરદાસજી ના ૧૫મી પેઢીના વારસદારો ડૉ.કિશોરદાન ગઢવી (હજનાળી) તથા ડૉ.તીર્થંકર રોહડિયા (ધુનાનાગામ)ને કચ્છ યુનિવર્સિટી- શ્રી હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ સાહિત્ય સન્માન અર્પણ કરવામા આવશે. આ પાવન અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી પરષોતમ રૂપાલા, પુર્વ સાંસદ શ્રી ઓમકારસિંહ લખાવત, પદ્મશ્રી સી.પી. દેવલજી, પુર્વ સાંસદ શ્રી પુષ્પદાન ગઢવી, ડૉ.અર્જુનદેવ ચારણ, ડૉ.સોહનદાન ચારણ,ડૉ.અંબાદાન રોહડિયા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આગામી ૧૫/૧૬ જાન્યુઆરીʼ૨૪ના ભુજ ખાતે મળનાર આ વિશિષ્ટ સાહિત્યિક સન્માન બદલ ABCGMY ના આ બન્ને યુવા સમાજસેવીઓને મોરબી ચારણ સમાજ તથા હિન્દવૈભવ તરફથી અનંત શુભેચ્છાઓ..

Related Articles

Total Website visit

1,505,765

TRENDING NOW