મોરબી: Stem for Girls Project અંતર્ગત મોરબી જિલ્લામાંથી ત્રણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયાં હતા. તેમાંથી ચરાડવા માધ્યમિક શાળાના વિદ્યાથી માકાસણા આસ્થાબેન હસમુખભાઈ, વિંધાણી અરૂણ મહેશભાઈને inspire Manak Award મળેલ છે. સરકાર દ્રારા 10000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યું હતું. સ્કૂલ દ્વારા બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને વિધાર્થીઓએ સ્કૂલ તથા ગામનું ગૌરવ વધાર્યું છે. તે બદલ બંને ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.






