ટંકારા તાલુકાના ઘુનડા ગામેથી અંગ્રેજી દારૂની ૩ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડેલ છે.
ટંકારા તાલુકાના ઘુનડા ગામેથી આરોપી નવલસીંગ ફતીયાભાઈ ભુરીયા, (ઉ.વ.૨૮, રહે. હાલ ધુનડા (સ), મુળ રહે. કોસેટા તા.ધાનપુર જી. દાહોદ) ને અંગ્રેજી દારૂની બોટલ નંગ- ૩ (કિં. રૂ.૯૦૦) સાથે ઝડપી લઈ ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.