Tuesday, March 10, 2026

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં આજે વીજ કાપ

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આજે તા.14ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે રામદેવ જેજીવાય ફીડર (પાનેલી ગામ,ગીડચ ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર,ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયુ છે.

Related Articles

Total Website visit

1,595,239

TRENDING NOW