ગોંડલ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જન્મદિવસ ની બાલ મંદિર ભુલકા ચહેરા પર લાવી મુસ્કાન
વીણાબેન કોરાટ ની લાડકવાયી દીકરી યશવી કોરાટ ના જન્મદિવસ નિમિત્તે ગોંડલ માં ભોજપરા ૨૦ નંબર સરકારી બાલમંદિર ના ભૂલકાંઓને વોટરબેગ કેક બસ્કીટ આપવામાં આવા ભેંટ મેળવી ભુલકાઓ ના ચહેરા પર આનંદ અને ખુશી છવાઈ ગઈ હતી આ તકે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો નીરજભાઈ ભુવા, બંટીભાઈ ભુવા, જતીનભાઈ ટીલાળા, વિનેશભાઈ જોષી, જે.ડી રૈયાણી, દિવ્યેશભાઈ હિરાણી, ગોવિંદભાઈ, ભાવિકબેન, વર્ષાબેન મોઢવાણિયા વગેરે સભ્યો જોડાયા હતા





