Monday, August 17, 2026

ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ

Advertisement
Advertisement
Advertisement

ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર ના રાજવી અને રાજ્યસભા ના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ
વાંકાનેર યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન.
મોરબી જિલ્લા મંત્રી ભગીરથસિંહ ઝાલા
વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા
અને તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા
શહેર યુવા મહામંત્રી નિતેશ પાટડિયા
શહેર યુવા મોરચા ઉપપ્રમુખ ઋષીરાજસિંહ ઝાલા
તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ કે. બી.ઝાલા તેમજ કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદાર શ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ તથા તાલુકા સંગઠન પ્રમુખ તથા તેમની ટીમ તાલુકા પંચાયત પ્રમુખ તથા તેમની ટીમ તાલુકા તેમજ શહેરના વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ હોદ્દેદારો તથા તમામ ભાજપ પરિવાર વાંકાનેરના સદસ્યો હાજર રહ્યા
હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

એસ.એમ. ઇન્ચાર્જ
વાંકાનેર શહેર ભાજપ
હિમાંશુભાઈ ગેડિયા

Related Articles

Total Website visit

1,625,516

TRENDING NOW