Friday, June 26, 2026

ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી — સાર્થક વિદ્યામંદિર મોરબી

Advertisement
Advertisement
Advertisement

ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી — સાર્થક વિદ્યામંદિર મોરબી

●તા.22 ડિસેમ્બર 2023 શુક્રવાર
●સમય સવારે 8 થી 11 અને બપોરે 3 થી 6
● ગીતાના 18 અધ્યાયનું સવારે અને બપોરે એમ 2 વાર પઠન કરવામાં આવ્યું
● ગીતા આરતી , પૂજન ,ગીતા ધ્યાન , ગીતા પઠન અને મહાત્મ્ય
●શાળાના શિક્ષકો , વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા
● શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ પણ જોડાયા
●ડો.જયંતિભાઈ ભાડેશિયા ઉપસ્થિત રહ્યા
●ઓછામાં ઓછા ત્રણ અધ્યાય બોલનાર ને પ્રમાણપત્ર આપવામાં આવ્યું
●શિક્ષણ વિભાગ પણ જ્યારે ભણતરમાં ગીતા લાવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે શાળાઓ દ્વારા આ પ્રયત્ન જરૂરી છે

Related Articles

Total Website visit

1,609,372

TRENDING NOW