Monday, June 22, 2026

ગાળા ગામના પાટીયા નજીક સ્કોર્પિયો કારમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ગાળા ગામના પાટીયા નજીક સ્કોર્પિયો કારમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસે મોરબી માળિયા હાઇવે પર ગાળા ગામના પાટીયા નજીક બાતમીને આધારે રેડ કરી હોય ત્યારે સ્થળ પરથી સ્કોર્પિયો કાર માં દેશી દારૂ ભરી હેરફેર કરતો એક શખ્સ મળી આવ્યો હતો ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે મોરબી – માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીકથી બાતમીને આધારે આરોપી મહમદહનીફ ફારૂકભાઈ ભટ્ટી, રહે. નવલખી ફાટક પાસે મોરબી વાળાને સ્કોર્પિયો કારમાં 200 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4000 તેમજ 2 લાખની સ્કોર્પિયો કાર સહિત 2.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,020

TRENDING NOW