Sunday, June 7, 2026

ગાડીની ડેકીમાં ટાયર મૂકતી વેળાએ બોલેરોએ ટક્કર મારી, ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

ગાડીની ડેકીમાં ટાયર મૂકતી વેળાએ બોલેરોએ ટક્કર મારી, ફરિયાદ નોંધાઇ.

ગાડીમાં પંચર પડતા ટાયર બદલાવી ડેકીમાં મુકતા ફરીયાદીને પાછળ થી બોલેરો ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

માળીયા – કચ્છ હાઇવે ઉપર હરિપરની ગોળાઈ નજીક જામનગરના રહેવાસી પંચાણભાઈ સીદાભાઈ આલ પોતાની મહિન્દ્રા ટીયુવી ગાડીમાં પંચર પડતા ટાયર બદલાવી ટાયરને ડેકીમાં મૂકી રહેલા યુવાનને પાછળથી પુરપાટ ઝડપે આવેલી જીજે – 03 – BW – 7753 બોલેરો ગાડીના ચાલકે પાછળ થી ભટકાડતા પંચાણભાઈને પગમાં ફ્રેક્ચર થઈ જતા માળીયા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,807

TRENDING NOW