Friday, March 13, 2026

કોંગ્રેસના પીઢ આગેવાન એવા દેવાયતભાઇ આહીર ની બીજી પુણ્યતિથિ

Advertisement
Advertisement
Advertisement

મારા પિતાશ્રી દેવાયત ભાઈ આહીર ની બીજી પુણ્ય તિથિ એ એમના ચરણો માં વંદન 🙏

અમારી ખુશી માટે પરિશ્રમ કરતા જોયા છે ,
તકલીફો ચારે બાજુ હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લળતા જોયા છે ,
અડધી રાતે ખુલી આંખે અમારા ભવિષ્યના સપનાં સજાવતા જોયા છે ,
વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી ,
પિતા સ્વરૂપે મેં સર્જનહાર ને જોયા છે !!

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW