Monday, March 16, 2026

કાલીકા પ્લોટમાં છરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાલીકા પ્લોટમાં છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર આરોપી ફરીદભાઈ અબાસભાઈ સાયચા (ઉ.વ.૨૩. રહે. કાલીકા પ્લોટ શીવ સોસાયટી સાયન્ટીફીક રોડ.મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW