Wednesday, March 11, 2026

કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત, બે ને ઇજાઓ પહોંચી.

Advertisement
Advertisement
Advertisement

કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત, બે ને ઇજાઓ પહોંચી.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર નજીક પૂર ઝડપે ચલાવી રહેલ સ્વિફ્ટ કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો ત્યારે બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે આ અંગે સ્વિફ્ટ કાર ચાલક વિરોધ ફરિયાદ નોંધાય છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળેલ જીજે – 36 – B – 5036 નંબરના સ્વીફ્ટ ચાલકે જીજે – 36 – AA – 5632 લઈને જતા ફરિયાદી રાજેશભાઇ સોંડાભાઈ પરમાર અને બાઈક પાછળ બેઠેલ સાહિલ ભલાભાઈ મકવાણાને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW