કર્તવ્ય પેટ ક્લિનિક સાથે જોડાયેલા તમામ મિત્રો ને ખાસ માહિતી આપવાની કે મોરબી નું એકમાત્ર રાહત દરે થી ચાલતું કર્તવ્ય પેટ ક્લિનિક જે ઉમિયા સર્કલ બજાજ સો રૂમ ની બાજુમાં હતું તે જગ્યા નાની પડતી હોવાથી હવે મોટી જગ્યા માં બદલાવેલ છે
જેનું નવું એડ્રેસ છે.
જૂના ક્લિનિક ની સામેજ
ગેલેક્સી પ્લાઝા
ગ્રાઉન્ડ ફ્લોર
મેડિકલ વાડી ગલી
તો પોતાના પાલતુ પ્રાણીઓ ને બતાવવા નવા સરનામે આવવા વિનંતી .
અને તમારા ઓળખાણ માં જેટલા લોકો આપડા દવાખાના સાથે સંકળાયેલા છે તે તમામ ને માહિતી આપવા વિનંતી.
વધુ માહિતી માટે
કર્તવ્ય પેટ ક્લિનિક
7574885742