Saturday, June 20, 2026

ઓટાળા ગામે ફેકટરીમાં કામ કરતી વેળાએ ગરમ પાણી ઉડતા યુવાનનું મોત.

Advertisement
Advertisement
Advertisement

ઓટાળા ગામે ફેકટરીમાં કામ કરતી વેળાએ ગરમ પાણી ઉડતા યુવાનનું મોત.

ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ કલ્યાણી ટેક્સટાઇલ્સ ઈન્ડસ્ટ્રીયલમા રહેતા યુવાન કામ કરતી વેળાએ મટિરિયલ્સ વાળું ગરમ પાણી ઉડતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ કલ્યાણી ટેક્સ ટાઇલ્સ ઈન્ડસ્ટ્રીયલમા રહેતા અર્જુનબહાદુર માનબહાદુર થાપામગર ઉ.વ.૨૧ વાળો કલ્યાણી ટેક્ષ ટાઈલ્સ નામની ફેકટ્રીમા કામ કરતો હોય ત્યારે ડાઈંગ મશીનનો વાલ્વ ખોલવાનુ ભુલી જતા અને ડાઈંગ મશીનનુ ઢાકણૂ ખોલતા અંદર થી મટિરિયલ્સ વાળુ ઉકળતું પાણી શરીરે ઉડતા દાજી જતા તા-૨૪/૦૬/૨૦૨૩ ના રોજ ખાનગી હોસ્પીટલમા દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમ્યાન તા-૦૨/૦૭/૨૦૨૩ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,807

TRENDING NOW