Friday, June 19, 2026

એચ.એલ. સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પેએજ ઈન્ડિયા મોરબી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

એચ.એલ. સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પેએજ ઈન્ડિયા મોરબી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી: મોરબીમાં તા.૨૨-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ ૮એ નેશનલ હાઇવે, શ્રીજી સીરામીક સામે, બાપા સીતારામ મઢુલી લાલપર ખાતે એચ.એલ. સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પેએજ ઈન્ડિયા મોરબી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાસ્તો, ચા, રાખેલ હતા.તથા સિવિલ બ્લડ બેંક તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ૨૫ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા રમાઉતર સિંઘ, સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર (સોમાણી) જટા શંકર સિંઘ, સિનિયર આસિસ્ટન્ટ જનરલ મેનેજર(સોમાણી) કુલદીપ કુમાર, ડેપ્યુટી જનરલ મેનેજર(સોમાણી) જયંતિ પનારા, સિનિયર એક્સેક્યુટિવ(સોમાણી) સુરેશ કોરિયા, મેનેજર(સોમાણી) અને સોમાણી ટીમ, દિવાળી સોલંકી, હેતલબેન ઝાલા,અને હર્ષદભાઈ (હેલ્પએજ ઇન્ડિયા-morbi) , સિવિલ હોસ્પિટલ ટીમ મોરબી, નીખીલભાઈ (EME -108) અને 108 ટીમ, સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,608,700

TRENDING NOW