એગ્રી પ્રી- વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -૨૦૨૧ અંતર્ગત નેશનલ લેવલ ની નેચરલી ફામીંગ સેમિનાર નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અમૂલે ડેરી આણંદ ખાતે થી માનન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવશે.જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી વાસિયો ને ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે. જે કાર્યક્રમ તારીખ- ૧૬-૧૨-૨૦૨૧ ને સવારે ૧૦:૦૦ વાગે મોરબી જિલ્લા પંચાયત કચેરી ગ્રાઉન્ડ પાર્કિંગ મોરબી ખાતે કાર્યક્રમ લાઈવ કરવામાં આવશે જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે