Thursday, June 25, 2026

ઉછીના લીધેલા પૈસા આપી દીધા હોવા છતાં શખ્સએ બે યુવકો પર કર્યો હુમલો.

Advertisement
Advertisement
Advertisement

ઉછીના લીધેલા પૈસા આપી દીધા હોવા છતાં શખ્સએ બે યુવકો પર કર્યો હુમલો.

મોરબીના ટીંબડી ગામે ગામે ઉછીના પૈસા પાછા આપી દીધા હોવા છતાં એક શખ્સે બે યુવાનોને માર માર્યો હોઈ ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી ગામે રહેતા ચેતનકુમાર ચંદુભાઇ પરમાર અને તેમના ભાઈ કરશનભાઇને આરોપી મહમદ અકતરભાઇ ઉર્ફે રાજા મહમદહબીબભાઇ શેખ રહે- શ્રીરામ ટ્રાન્સપોર્ટ મહેન્દ્રનગર ચોકડી વાળાએ ટીંબડી બસસ્ટેન્ડ નજીક રોકી ઉછીના પૈસા પરત આપી દીધા હોવા છતાં પૈસા આપવા માંગ કરી કરશનભાઇને આંખમાં તેમજ ચેતનભાઈને માથામાં લોખંડની ચાવી મારી ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,609,359

TRENDING NOW