ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા કિચન ગાર્ડન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કિચન ગાર્ડન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.વર્ષા ઋતુ કિચન ગાર્ડન કરવા ની શ્રેષ્ઠ રૂતું ગણવામાં આવે છે ત્યારે દવા વગર ઓર્ગનીક શાકભાજી ઘરે કેવી રીતે ઉગાડવા, ક્યારે વાવવા?,કેવી રીતે વાવવા?,રોપા કેવી રીતે તૈયાર કરવા, ખાતર, પાણી,ઓર્ગનીક દવા,નાની જગ્યામાં સેટઅપ,ટિપ્સ,બોંસાઈ ,ઇન્ડોર પ્લાન્ટ્સ ,ઓક્સિજન પ્લાન્ટ્ વગેરે ની જાણકારી આ સેમિનારમાં આપવામાં આવશે.
કિચન ગાર્ડન બનાવવાની સરળ અને પદ્ધતિસરની તાલીમ માટે આ સેમિનાર અવશ્ય જોઈન કરો. આ સેમિનારમાં કિચન ગાર્ડન એક્ષપર્ટ અને અનુભવી મંજુબેન ગજેરા માર્ગદર્શન આપશે. ત્યારે આજે જ રજીસ્ટ્રેશન કરાવો.
તારીખ :- 31-07-2023,સોમવાર
સમય :- બપોરે 3:45
સ્થળ :- નિલકંઠ સ્કૂલ, રવાપર રોડ,મોરબી.
રજિસ્ટ્રેશન માટે નંબર
મયૂરીબેન કોટેચા
9275951954
પ્રીતિબેન દેસાઈ
8320094479
શોભનાબા ઝાલા
9979329837
જ્યોતિબેન વિઠ્ઠલાપરા
9624922933
રંજનાબેન સારડા
9726599930