ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગરમા મોરબી જીલ્લાના સ્કુલના વિદ્યાર્થીઓ માટે વિશેષ ઓફર
મોરબી: મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા નઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે સહ પરિવાર સાથે જોઈ શકાય તેવો સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન શો. દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે શો યોજાશે તેમજ રવિવારે બે શો યોજાશે સાંજે ૬:૦૦ કલાકે અને ૯:૦૦ કલાકે. આ શો સ્થળ ક્રિષ્ના મેળાવારું ગ્રાઉન્ડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ હાઇવે મોરબી ખાતે યોજશે જેનો ટીકીટ દર માત્ર 70 રૂપિયા શરૂ અને 300 રૂ. છેલ્લા દર સુધી રાખેલ છે. તેમજ મોરબી જીલ્લાના સ્કુલના વિદ્યાર્થીઓએ માટે અલગથી એક્સ્ટ્રા શોનું પણ આયોજન કરવામાં આવશે. જે માટે શાળાના સંચાલકે એક્સ્ટ્રા શો તેમજ સમય માટે વિ.કે. જાદુગર મોં:-8140372294 સંપર્ક કરવો.
મોરબીવાસીઓ માટે સહ પરિવાર સાથે માણવા જોવો પારિવારિક શો તેમજ અંધશ્રદ્ધા દૂર થાય તેવા ઉદ્દેશથી શો માં મેસેજ આપવામાં આવશે. અને સાંસ્કૃતિક સિદ્ધાંતોની વાતો સાથે બાળકોને મનોરંજન આપતો મોરબીમાં એક માત્ર શો વિ.કે. જાદુગર દ્વારા મોરબીમાં શોનું આયોજન.
કોઈ સંસ્થાઓને કોઈ ટીમોને તેમજ કોઈને સ્પેશિયલ શોનું આયોજન કરવું હશે તે પણ આવકાર્ય છે.