ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા શપથ વિધિ કાર્યક્રમ યોજાયો : ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ ની સ્થાપના ગાંધીનગર ખાતે થયેલ છે આ સ્વદેશી રાષ્ટ્રવાદી સંસ્થા છે. જેની વર્ષે 2022-23 ની શપથ વિધિ ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ

આ કાર્યક્રમ માં અતિથિ નો પરિચય સંજીવ યાદવ દ્વારા આપવામાં આવ્યો. અતિથિઓ દ્વારા દિપ પ્રાક્ટત્ય કરી ઉષા બેન ચૌહાણ દ્વારા પ્રાથના રજૂ કરવામાં આવી
આ કાર્યક્રમ માં અતિથિઓ નું શાબ્દિક સ્વાગત રાધેશ્યામ ભાઇ યાદવ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવ્યું. ચીફ પેટર્ન હિતેશ પંડ્યા સાહેબ નું ગુલાબ ના ફૂલો ની ફૂલ માળા થી સન્માન રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા કરવામાં આવ્યું ત્યાર બાદ નેશનલ ચેરમેન અક્ષય ભાઇ ઠક્કર સાહેબ નું ફૂલો ના બુકે થી સન્માન ડૉ ગુલાબચંદ પટેલ ઉપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું આશાબેન પંડયા ચેર પર્સન નું ફૂલ માળા થી
સન્માન નવા નિમાયેલા પ્રમુખ વિમલા બેન યાદવ દ્વારા કરવામાં આવ્યું
અતિથિ પુરોહિત તરીકે આ કાર્યક્રમ માં શ્રી કૌશિક ભાઇ ટાંક દ્વારા નવા જોડાયેલ સભ્યો, પ્રમુખ તરીકે શ્રીમતી વિમલા બેન યાદવ ઉપ પ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ, સેક્રેટરી તરીકે પિયુષ સોલંકી, જોઇન્ટ સેક્રેટરી તરીકે મહેન્દ્ર ભાઇ ચૌહાણ સંગઠન મંત્રી તરીકે મૌલિક આસોડિયા, એડવાઇજર તરીકે ચીફ પેટર્ન હિતેશ પંડ્યા સાહેબ, એડવાઇજર ઈમીંજિયેટ પાસ્ટ નેશનલ ચેર પર્સન, એડવાઇજર તરીકે અક્ષય ભાઇ ઠક્કર સાહેબ નેશનલ ચેરમેન ઇંડિયન લાયન્સ અને ઈમીંજિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ અને અન્ય તમામ પદાધિકારીઓ ને શપથ ગ્રહણ પુરોહિત કૌશિક ભાઇ ટાંક દ્વારા કરાવવામાં આવ્યા હતા


આ કાર્યક્રમમાં ડૉ ગુલાબચંદ પટેલ ઉપ પ્રમુખ નું, મહેન્દ્ર ભાઇ ચૌહાણ જોઇંટ સેક્રેટરી, મંગળ સિંહ સોલંકી ઉપ પ્રમુખ તથા સંદિપ ભાઇ ડાફડા નું સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ માં અતિથિ ઓ નું મોમેન્ટઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું આભાર વિધિ પિયુષ ભાઇ સોલંકી સેક્રેટરી દ્વારા કરવામાં હતી
ડૉ ગુલાબચંદ પટેલ
ઉપ પ્રમુખ
ઇંડિયન લાયન્સ ગાંધીનગર
Mo 8849794377





