Thursday, March 12, 2026

ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલો રઘુવિરસિંહ પાસા હેઠળ જેલ હવાલે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ઇંગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરતી મોરબી એલ.સી.બી.

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓએ એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલસીબીને જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે સામાવાળા રઘુવિરસિંહ રામેશ્વરલાલ કસવા (રહે, ગુસાઇઆના, થાણા નાતો ચોકટા તા.જિ.સીરસા (હરીયાણા) વાળો ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને આજરોજ તા.૨૩/૦૬/૨૦૨૧ ના કલાક ૧૮/૩૦ વાગ્યે પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,554

TRENDING NOW