Friday, August 7, 2026

આર્ટ ઓફ લિવિંગ મોરબી પરીવાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શ્રદ્ધાંજલિ અપાઈ

Advertisement
Advertisement
Advertisement

આર્ટ ઓફ લિવિંગ મોરબી પરીવાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી: આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા આજે સાંજે રવિવારના રોજ સત્સંગમાં ભજન & ધ્યાનનું પુણ્ય જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરેલ છે. અને તેમની આત્માનું મંગલ અને કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Related Articles

Total Website visit

1,624,835

TRENDING NOW