Monday, March 16, 2026

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે યોગેશ રંગપડીયાની નિમણુંક થતાં અભિનંદન

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પદે યોગેશભાઈ રંગડીયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હરહંમેશ પ્રજાના કાર્ય માટે પ્રત્યનશિલ રહેતા યોગેશભાઈને ચારે તરફથી પ્રમુખ પદે નિમણુંક થવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ત્યારે પ્રદિપભાઈ ભોજાણી, અરૂણભાઈ રૂપાલા, ભરતભાઇ કાસુન્દ્રા, રાજેશભાઈ દેસાઇ તરફથી યોગેશભાઈ રંગપડીયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,597,737

TRENDING NOW