Monday, March 9, 2026

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્યદિન રાષ્ટ્ર પર્વની ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાએ તા.૧૪/૦૮/૨૦૨૧ના સાંજે ૬ કલાકે એપીએમસી, મોરબી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,595,189

TRENDING NOW