Saturday, March 14, 2026

આગામી દિવસો માં ગુજરાત માં પધારતા ધીરેન્દ્ર શાસ્ત્રી જી નો વિરોધીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને વખોડી કાઢતાં હળવદ ના યુવા નેતા તપન દવે

Advertisement
Advertisement
Advertisement

આગામી દિવસો માં ગુજરાત માં પધારતા ધીરેન્દ્ર શાસ્ત્રી જી નો વિરોધીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને વખોડી કાઢતાં હળવદ ના યુવા નેતા તપન દવે

ભારત ભર માં સનાતન અને ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર કરી કરોડો દેશ વાસિયો ના હૃદય માં નાની ઉંમરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા શ્રી બાગેશ્વર ધામ ના પીઠાધિશ્વર પૂજ્ય શ્રી ધીરેન શાસ્ત્રી જી મહારાજ આગામી દિવસો માં ગુજરાત માં ત્રણ મહાનગરો માં પવન પુત્ર શ્રી હનુમાનજી મહારાજ ની આરાધના કરવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ નું આયોજન કરેલ છે જેનો અમુક શખ્સો દ્વારા એનકેન પ્રકારે કઈ પણ જાણ્યા સમજ્યા વગર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ ના યુવા નેતા તપન દવે દ્વારા વિરોધીઓ ના વિરોધ ને વખોડી નાખ્યો છે અને વધુ માં તેઓ જણાવે છે કે પૂજ્ય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી જી દ્વારા ભવ્યાતિભવ્ય કેન્સર હોસ્પિટલ નિર્માણ પામશે જેમાં હજારો દર્દી નારાયણ ને નિશુલ્ક સારવાર મળી રહેશે તેમજ દર વર્ષે વિધવા અને ગરીબ જરૂરિયાત મંદ પરિવારો ની દીકરીઓ ના ધામ ધૂમ પૂર્વક સમૂહ લગ્ન નું પણ આયોજન કરી રહ્યા છે તેવા અનેક વિધ સેવાકીય કર્યો પૂજ્ય મહારાજ જી અને સેવક ગણ દ્વારા થઈ રહ્યા છે ત્યારે આટલી નાની ઉંમર માં સનાતન હિન્દુ સંસ્કૃતિ ના સંરક્ષક તરીકે ખૂબ મોટી નામના પ્રાપ્ત કરી દેશ ના કરોડો લોકો ના હૃદય માં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે ત્યારે તેઓના ગુજરાત પ્રવાસ થી સમગ્ર રાજ્ય ધર્મ ભક્તિ ના રંગે રંગાઈ જસે અને હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે તેવો આશાવાદ હળવદ ના યુવા નેતા તપન દવે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,597,036

TRENDING NOW