અપ્સરા જેવી યુવતીઓ સાથે સેક્સ માણવા માટે ૬૦૦૦ થી લઈ ૧૧૦૦૦ હજાર…
(લંકેશ)
નવો માલ આવ્યો છે કહી ગ્રાહકો ને ફોન કોલ અને વ્હોટ અપ થી ફોટા મોકલી ચલાવતું પ્રોફેશનલ સેક્સ રેકેટ, જેમાં સ્પા ની મહિના ની એવરેજ આવક ૯ થી ૧૫ લાખ સુધી ની છે જિલ્લામાં આશરે ૬૦૦ થી વધુ પરપ્રાંતીય યુવતીઓ સ્પા ના ધંધા સાથે જોડાયેલ. છે જે બિરાદરી નો સતત વધારો થઈ રહ્યો છે જેમાં મોટા ભાગની યુવતીઓ દારૂ, ડ્રગ ની આદિ છે
મોરબીમાં થોડા મહિનાઓ પહેલા
મોરબીના મુખ્ય શનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે દારૂના નશામાં ચકચુર સ્પા ની પરપ્રાંતીય બે યુવતીએ ઑટો રિક્ષા માં તોડફોડ કરી હતી જેનો વીડિયો ગુજરાતભર મા વાયરલ થતા મોરબીની બચિકુચી આબરૂને પણ લીલામ કરી હતી
સ્પા સંચાલકો ને પીઠબળ પૂરું પાડનાર પડદા પાછળના ગુમસુદા માલિકો અને રોકાણકારો એટલે મોરબીS O G અને LCB ટીમ અને અમુક સામાજિક નેતાઓ જે સમાજમા સ્ટેજ પર બેસી ધાર્મિક હોવાનો ડોળ કરે છે
મોરબીના મંદીના માહોલ મા રોજ એક ફેક્ટરી બંધ થાય અને રોજ એક નવો મસાજ સ્પા ખુલ્લે છે , હાલ મોરબીમાં મસાજ સ્પા નો રાફડો ફાટ્યો છે, સ્પા મા ચાલતા પ્રોટેક્શન વિનાના સેક્સ થી AIDS, ગોનોરીય જેવા ગુપ્તરોગ નું જોખમ ,
દારૂની વાત તો બહુ દૂર રહી સ્પા મા મસાજ ની આડમા ડ્રગ સાથે દેહ પીરસાઈ છે, ફસલ અને નસલ બરબાદીના આરે, સ્પા મા માં આવતા યુવાનો જુગાર ઇવેન્ટ ની લતે, વ્યાજવંદ નું વધતું પ્રમાણ નું મૂળ મસાજ સ્પા..
ભાતીગળ સંસ્કૃતિથી પર જઇ મસાજ સ્પા ના સ્ટેચર પર ખંભે ટાંટીયા ચડાવી યુવાનો ન લગાવાની જગ્યાએ જોર લાગવી નસલ બરબાદી નોતરે છે
શરીરના દુખાવા માટે નહીં પણ ગલગલીયા કરવા માટે ધમધમે છે સ્પા, મોટા ભાગના યુવાનો વિદ્યાર્થી હોવાનો ઘટસ્પોટ , એક જ કોમ્પલેક્ષમા અને વિધાર્થીઓની ના ટ્યુશન કલાસિક થી યુવતીઓ ક્ષોભમાં મુકાઈ છે મોરબીનો વધતો ક્રાઈમ અને હનીટ્રેપ સ્પા ની બાય પ્રોડક્ટ છે
જેતે સમયના CID ક્રાઈમ ના વડા રાજકુમાર પાંડિયન દ્વારા ૩૬ ટીમો બનાવી એક સાથે સ્પા મા રેડ કરી હતી જેમાં વિદેશી યુવતીઓ , માદક પ્રદાર્થો અને કોન્ડોમ જેવી સંદિગ્ધ વસ્તુઓ મળી હતી જેના માલિકો પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા અને રાજકુમાર પાંડિયન દ્વારા ૩૬ મુદાઓ ની અમલવારી કરાવવાના સૂચન સાથેનો રિપોર્ટ રાજ્ય સરકાર ને સોંપ્યો હતો
હ્યુમન ટ્રાફિક ટીમ ફકત લીમડાના છાયડે આરામ ફરમાવે અને ઉઘરાણા LCB હસ્તક હોવાની સ્પા સંચાલકો મા ચર્ચા, પોલીસ માટે દારૂ બાદની રોયલ્ટી આવક એટલે મસાજ સ્પા, સ્પા દીઠ મહિને દોઢ લાખથી વધુ નો હપ્તો
ટ્યુબ વેલ વગર ઊંડા કૂવામાંથી પાણી કાઢતા યુવાનોને ગંભીર રોગો અને ગુપ્ત રોગોમાંથી નવા આવેલા એસ પી મુકેશ પટેલ ઊગરશે કે પસી જુના રિવાજ રાબેતા મુજબ કરશે , લોકોને આ દૂષણ સામે એસ પી પાસે થી મોટી આશા..





