અત્ર તત્ર સર્વત્ર રામ રામ રામ
રામ જોગાણી
જામનગરની પ્રખ્યાત મોહક કચોરી એન્ડ નમકીન (કલ્યાણી ગ્રુપ) આયોજિત અયોધ્યામાં રામ મંદિર તેમજ પ્રતિષ્ઠા પ્રસંગે ખુશી વ્યક્ત કરવા કચોરી તેમજ અન્ય નમકીન વસ્તુ દ્વારા ખૂબજ સુંદર રીતે ભગવાન શ્રી રામની આકૃતિ બનાવી કણ કણમાં રામ આવો ખૂબજ સુંદર મેસેજ આપવામાં આવ્યો છે.